કાર્બનિક પ્રતિક્રિયાઓમાં ઇલેક્ટ્રોન હેરફેરના ત્રણ પ્રકારો દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $i$. $\pi$-બંધમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ નજીકના બંધની સ્થિતિ પર સ્થાનાંતરિત થાય છે.
$ii$. $\pi$-બંધમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ નજીકના પરમાણુ પર સ્થાનાંતરિત થાય છે.
$iii$. પરમાણુ પરનું ઇલેક્ટ્રોન યુગ્મ નજીકના બંધની સ્થિતિ પર સ્થાનાંતરિત થાય છે.

Explore More

Similar Questions

રેઝોનન્સનું સ્ટેરિક અવરોધન (Steric inhibition of resonance) શેમાં જોવા મળે છે?

Difficult
View Solution

એક્રોલીનમાં ઇલેક્ટ્રોનના ધ્રુવીકરણને નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય?

હાઇપરકોન્જુગેશન (અતિસંયુગ્મન) શેમાં જોવા મળતું નથી?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ $+E$ અસર માં,$\pi$ ઇલેક્ટ્રોન મલ્ટિપલ બોન્ડમાંથી ........... તરફ સ્થળાંતર કરે છે.
$(2)$ $-E$ અસર માં,$\pi$ ઇલેક્ટ્રોન મલ્ટિપલ બોન્ડમાંથી ........... તરફ સ્થળાંતર કરે છે.
$(3)$ ........... અને ........... સ્થિરતા વધારે છે.
$(4)$ ........... ઇન્ડક્ટિવ અસર એસિડિક પ્રબળતા વધારે છે અને ........... ઇન્ડક્ટિવ અસર $-COOH$ ની પ્રબળતા ઘટાડે છે.

હાઇપરકોન્જુગેશન (અતિસંયુગ્મન) માં નીચેનામાંથી કઈ કક્ષકોનું ઓવરલેપિંગ (અતિક્રમણ) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo